☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘
સાઈટ જોનાર દરેક મિત્ર કોમેન્ટ માં પોતાની શાયરી લખી શકે છે જો શાયરી અમને ગમશે અને ખરેખર દિલ ને સ્પર્શ કરે એવી હશે તો એ શાયરી ને અમારી સાઈટ પર તમારા નામ અને ફેસબૂક પ્રોફાઈલ સાથે મુકવામાં આવશે
ધન્યવાદ
☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘
By Folowers shayris
હજુયે એની આંખ માંથી પ્રેમ નીતરે છે.
રેત પર હજુયે એ મારુ નામ ચીતરે છે...!!!
By-Parth Shah
नज़र ये हमारी कहीं लग ना जाये
तुमको,
यही सोच कर तुमको कम देखा करते है ****
By-Parth Shah
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
મને એટલી ક્યાં નવરાશ છે કે
સાઈટ જોનાર દરેક મિત્ર કોમેન્ટ માં પોતાની શાયરી લખી શકે છે જો શાયરી અમને ગમશે અને ખરેખર દિલ ને સ્પર્શ કરે એવી હશે તો એ શાયરી ને અમારી સાઈટ પર તમારા નામ અને ફેસબૂક પ્રોફાઈલ સાથે મુકવામાં આવશે
ધન્યવાદ
☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘☘
By Folowers shayris
હજુયે એની આંખ માંથી પ્રેમ નીતરે છે.
રેત પર હજુયે એ મારુ નામ ચીતરે છે...!!!
By-Parth Shah
नज़र ये हमारी कहीं लग ना जाये
तुमको,
यही सोच कर तुमको कम देखा करते है ****
By-Parth Shah
click on his name to view him complet profile
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
મને એટલી ક્યાં નવરાશ છે કે
હું નસીબનું લખેલું જોઉં ,
બસ મારા મિત્રોનું સ્મિત જોઇને
માની લઉં છું કે હું નસીબદાર છું
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
સ્નેહ નો સાગર આંખો થી છ્લકાય છે.. હૈયું હેત ના હરખ થી હરખાય છે.. જાણે શું વાત છે તમારા માં એવી કે.. દીલ માં દર્દ છે તોય હોઠ તમારી સામે મલકાય છે.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
“તું રિસાય છે ત્યારે હું તરત જ મનાવુ છું…..
તને શું ખબર એટલી ઘડીમાં કેટલું ગુમાવુ છું”……?
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
કેમ તને પ્રેમ ના કરુ ? તમે કિસ્મત માં નથી ! પણ હૈયાં માં છો એનું શું કરુ?
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
તાકાત શબ્દોમાં નાખો, અવાજમાં નહી.
કારણ કે,
ખેતી વરસાદથી ઊગે છે, પુરથી નહી .
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
हाथ की नब्ज़ काट बैठा हूँ,,,!
शायद तुम दिल से निकल जाओ ख़ून के ज़रिये..
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
मेरे हाथो की लकीरें देख कर अक्सर मायूस हो जाते थे
शायद उन्हें भी अहसास हो गया हे की वो मेरी क़िस्मत में नहीं हे
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
इस ज़िन्दगी ने ये खेल तो हर बार हीं खेला है !
जिसने जितना प्यार किया ,वो उतना हीं अकेला है !!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
मुझसे बातें करके देखना तुम
कभी...
मै बहुत जल्दी बातों मे आ जाता हूँ...!!!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
क्यूँ नाराज़गी हमसे,क्या भूल हो गई......
या हमसे कीमती कोई दुआ कुबूल हो गई.....
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
मुनासिब समझो तो सिर्फ इतना ही बता दो
दिल बैचैन हैं बहुत, कहीं तुम उदास तो नहीं..
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
गुनाह होता तो माफ़ी मांग लेते...
मैंने तो मोहब्बत की थी......
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
.
सच कहा था किसी ने तन्हाई में जीना सीख लो ;मोहब्बत जितनी भी सच्ची हो साथ छोड़ ही जाती है..
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
अब तो उदासियो मेँ जिने की आदत बन गयी है !!! हो गये गैर वो लौग जो कभी अपने हुआ करते थे !!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
इंसान को कभी इंसान धोखा नहीं देता।।
बल्कि वो उम्मीदें धोखा दे जाती हैं जो वह
दूसरों से रखता है
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
હું આજે પણ તારા સ્ટેટસ પર નજર રાખીને બેઠો હોઉં છું, તે કદાચ ! આજે પણ મારા વિશે કઇક લખ્યું હોય!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
જો તારી જિદ ના બદલાતી હોય તો મારી આદત પણ નહી બદલાય...
લખી રાખજે પ્રેમ હતો પ્રેમ છે અને પ્રેમ રહેશે જ
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
લાગણી હતી જેની પર, તે આજે કારણ વગર લડી પડ્યા,
એમની કરકસર તો જુઓ, તેઓ આંસુ વગર રડી પડ્યા.!!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
હે પ્રભુ… ઇચ્છા મ્રુત્યુ ન આપે તો કઇં નહિ…
બની શકે તો મારી ઇચ્છાઓને મ્રુત્યુ આપજે.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
જખમો જ જીવાડી રહયા છે.
સાહેબ
બાકી બઘા તો રમાડી રહયા છે..
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
बहोत रूठा-रूठा है नया साल,
जिसे देखो वही मना रहा है !!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
અરે કોણ કહે છે કે હૃદય માત્ર છાતી માં હોય છે.
તને લખું તો.
મારી આંગળી ઓ પણ ધબકી ઉઠે છે...
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
દોસ્ત અજીબ જાદુ છે તારા માં,તું પૂછે મને મજામાં ને બધું દુખ ગાયબ થઇ જાય હવા માં.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
: અમુક સંબંધો કરતા રમત સારી
કમ સે કમ એક તો હાર સ્વીકારે.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
कब्रों में नहीं ......हमको किताबों में उतारो,....
हम लोग ......मोहब्बत की कहानी में मरे हैं.....
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
લાગણીની ઇજાઓને હું હસતાં હસતાં વર્ણાવું છું...
લોકો જાણવા આતુર છે કે હું શબ્દો ક્યાંથી લાવું છું.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
इसी बात ने उसे शक में डाल दिया हो शायद,
इतनी मोहब्बत, उफ्फ…कोई मतलबी ही होगा।।
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
खत क्या लिखा वफ़ा के पते पर.....
डाकिया ही गुजर गया पता ढूँढ़ते ढूँढ़ते....
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
हमारे_पास पैसे और शोहरत तो नही है,
पर ईतना दम तो रखते है DOSTI की किमत मौत भी होगी तो हम खरीद लेंगें ।।
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
दोस्ती,? वो भी बिना मतलब की,?
सुनो, दुनिया इतनी शरीफ भी नहीं !!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
#હસી મઝાક #ની આ પલ #યાદ રાખજો આ #નાના #માનસ નો પ્રેમ યાદ રાખજો
#કાલે હું રહું કે ના રહું
#એક😜મસ્તી ખોર👬દોસ્ત રોજ sms મોકલ તો તે યાદ રાખજો
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
.
મજાક મજાકમાં અમે "ધબકારા" શું ચુકી ગયા..
"એ" તો હસતા હસતા "સ્મશાન" સુધી મૂકી ગયા..!!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
નાનો હતો તો મુઠી ખોલી ને કૉઈ પાવલી પણ નોતૂ લઈ શકતુ
ખબર નઈ તારો હાથ કેમનો છૂટી ગયો ...
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
તારા ચહેરા પર થી ક્યારેય હાસ્ય જવા નહી દઉ... બસ તું એકવાર પ્રેમ નહી તો પ્રેમ નું નાટક તો કરી જો...
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
તારી પાસે હું નથી,
તો તારી પાસે તું છે..?
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
કોણે કહ્યું કે મોત આવશે તો ડરી જઈશું અરે # GJ-2ના છીએ કટ મારીને નીકળી જઈશું..
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
ઝીંદગી માં મંઝીલ તો મળી જ જાય છે..
બસ એ લોકો નથી મળતા જે દિલે ચાહ્યા હતા...
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
ગઝલ ના શબ્દો દિલ ના તાર ને છંછેડી ગયા
ઘા પર રુજ આવવાની હતી ને ત્યાં પાછો ઘા કરી ગયા...
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર, મને મારી નાખશે...
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
નારાજગી તો ઘણી બધી છે તારી પર પણ,
તને ભુલવાનો વિચાર આ દીલને ક્યારેય નહી આવે...
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
તેઓ અમને પુછી બેઠા ,
શબ્દોથી વિંધાવુ ગમશે ,
કે આંખોથી કત્લ થવુ ગમશે .
અમે હસતા હસતા ,
કહીં દીધું કરી દો સ્પર્શ,
અમને તો લજામણીની જેમ,
બીંડાઈ જવું ગમશે .!!!!!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
જિતવી છે
દુનિયા બસ એક
મિત્ર ની રાહ જોઉ છુ
મળે છે
સુદામા ઘણા
પણ હુ કર્ણ ની રાહ જોઉ છુ
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
हम जिंदगी में बहुत सी चीजे खो देते है,
"नहीं" जल्दी बोल कर और "हाँ" देर से बोल कर..
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
હું યાદ કરું છું કે નહિ એનો વિવાદ રહેવા દે..
મારું મન નહિ કળવા દઉં...
બાકી જરૂર પડે ખાલી સાદ કરજે ..
તારો ભરોસો ખોટો નહિ પડવા દઉં.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
અરે દિલ! તું કંઈક એવું લખ કે, એ વાંચ્યા પછી રૂંવે પણ નહીં, ને આખી રાત સુવે પણ નહીં..
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
इतना भी गुमान न कर आपनी जीत पर ऐ बेखबर, शहर में तेरे जीत से ज्यादा चर्चे तो मेरी हार के हैं..!!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
પ્રેમ તો કોઈ એક સાથે જ થાય છે.... પણ દીલ તૂટે છે ત્યારે.. નફરત આખી દુનિયા થી થાય છે.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
चलते चलते मेरे कदम..
बस यही सोचते हैं...
.... की मैं किस तरफ जाऊं...
जो मुझे तू मिल जाए...!!!"
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
वक़्त ख़राब था या मेरी क़िस्मत
ऐ दोस्तों
जो इतना प्यार देकर भी रूसवाई मिली
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
ખાલી જીવન માં એટલી ખબર પડી જાય ને કે કયા સબંધ મા કેટલી ઢીલ છોડવી અને ક્યારે ઠમકો મારવો તો જીવન માં ક્યારેય લચ્છા મારવા નો વારો નઈ આવે !!!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
मुझे किसी के बदल जाने का गम नही ,
बस कोई था,
जिस पर खुद से ज्यादा भरोसा था…
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
“हालात ने तोड़ दिया हमें कच्चे धागे की तरह, वरना हमारे वादे भी कभी ज़ंजीर हुआ करते थे ।”
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
अच्छा हुआ तुमने ठुकरा दिया मोहब्बत चाइये थी, तुम्हारा एहसान नहीं ।”
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
પગને સતાવે એવી કોઈ પાયલ નથી,
બે પંક્તિ લખવાથી કોઈ શાયર નથી,
આ તો દુનિયામાં રહીને હસે છે લોકો,
બાકી એવું દિલ બતાવો જે ઘાયલ નથી..!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
सुना 👂 है लोग दोस्ती में जान ❤ भी दे देते है,
जो 👩👨 मुझे वक़्त ⏰ नहीं ❌ देते वो जान क्या देंगे 😒😔
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
તડપી જોવો કોઇની ચાહતમાં તો ખબર પડે કે ઇન્તેજાર શું હોઇ છે
એમ જ કોઇ મળી જાય વગર ચાહે તો શું ખબર પડે કે પ્રેમ શું હોઇ છે..!!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
किसी भी मोड़ पर अगर
मै बुरा लगूं....
तो ज़माने को बताने से पहले
एक बार मुझे जरूर बता देना ,
क्योंकि बदलना मुझे है ,
ज़माने को नहीं .
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
ये शायरी की महफ़िल बनी है,आशिकों के लिये,
.
.
बेवफाओंकी क्या औकात,जो शब्दों को तोल सकें…
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
દર્દની પણ
એક અદા હોય છે,
એ સહનશક્તિ વાળા પર જ
ફિદા હોય છે..
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
अपनी मर्जी से तो मुझे खाक भी मंजूर है. . .
तेरी शर्तो पर तो ताज भी मंजूर नहीं. . .
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
રેતમાં હોત તો ભુસીયે નાખત,
દોસ્તો તમે તો જીંદગીમાં
પગલા પાડી બેઠા...👣👣
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
आज उसने मुझे कह दिया अगर बर्दास्त नहीं होता तो मोहब्बत क्यों की।
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
भूलकर भी मुसीबत में न पड़ना कभी,
खामखां, दोस्तों की पहचान हो जाएगी.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
दे दिया इश्क की नौकरी से इस्तिफा हमने ...!!
के अभी उमर नही हैं और गम कमाने की ...!!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
દિવસ માં એકવાર પોતાની જાત સાથે વાત કરો, નહીંતર તમે દૂનિયા ના સૌથી બૂદ્મિશાળી માનવી સાથે વાત કરવાની તક ગુમાવી દેશો.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
એનાં ધાબા પર ગયો હતો હું કપાયેલી પતંગ લૂંટવા
એની સાથે નજર મળી ગઈ તો મને કહેવા લાગી તુ પતંગ લૂંટવા આવ્યો છે કે મારુ દિલ....
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
કોઈ પણ ઇન્ટરનેટ નુ મોટુ રિચાર્જ ના કરાવતા
હાદિક પટેલ આવે છે
પછી ના કેતા કીધુ નહી.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
पहले हमे भी ❤मोहब्बत का नशा था😘
यारो , दिल जो💔 टुटा तो 🍷नशे से ही
मोहब्बत हो गई 🚬🍾!......
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
Aa kai nai.. Bhai.. Bs be msg vachche thodi space joi ti ti.. Hahah.. Sarkhu vanchaay ne..
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
નથી મળી મંઝિલ તેની તું ફરિયાદ ના કર,
બાકી રહેલ વક્ત હવે તું બરબાદ ના કર..
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
કોઇવાર *માઁ ઉપર ગુસ્સો આવેને
તો એક કામ કરવું..🙏🏻
એકાદ ઈંટ લઇ.. ને પછી..
બે - ઘડી પેટ ઉપર બાંધી રાખવી. #સમજાય તો સમજી લેજો ..🙏*
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
आँखें नम दिखाई दें पर आसूँ नजर न आये ...!!
इसी को हुनर कहते हे जिसमें दर्द नजर न आये ...!!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
दर्द आँखों से निकला तो सबने
बोला कायर है, ये जब दर्द लफ़्ज़ों
से निकला तो सब बोले शायर है, ये !”
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
જો મન ભરાઈ ગયું હોય તો ચોખ્ખી ના પાડી દો ને,
આમય પ્રેમ માં કયાં કોઇ ની ઉપર કેસ થાયે છે.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
શિકાર જડબા માથી જાય તો ઈ #સાવજ નો કેવાય
કોઈ એક આંગળી ચીંધે અને વેઢે વેઢા નો હિસાબ નો લેવાય તો ઈ "પાટીદાર "નો કેવાય
#.પાટીદાર
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
: दरगाह के उस मन्नत वाले धागे को खोल कर,,,
आख़िर आज़ाद कर आया मैं तुम्हें हर बंधन से....
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
નખ વધે તો ફકત નખ જ કપાય છૈ _આંગણીઓ નહી. સાહેબ ........
તેમ સંબધમાં કંઈ ભૂલ થાય તો ભુલ ને ભુલાય છૈ_સંબધ ને નહી.....
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
મને તો ફક્ત વિશ્વાસ કરતાં આવડે,
બાકી તો બધું આ દુનિયા જ શીખવાડે...
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
इश्क था, सिर्फ तुझी से किया,
फरेब होता तो, सबसे किया होता_
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
: उन रास्तों से गुज़रने से भी डरते है अब हम,
जिन रास्तों पर कभी उनसे मुलाकात हुई थी..
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
: यूँ असर डाला है मतलबी लोगो ने दुनियाँ पर,
हाल भी पूछो तो लोग समझते है की कोई काम होगा !!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
“हर रात मैं कुछ लिखुं...ज़रुरी तो नहीं...,
कभी कभी अल्फाज़ भी सो जाया करते है...।”
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
माना की मरने वालों को भुला देतें है सभी...
मुझे जिंदा भूलकर उसने कहावत ही बदल दी...
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
करीब आने की आपको फुरसत नहीं,
और
मुझपे इलज़ाम लगा दिया दूरियाँ बनाने का?
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
गजब की जिन्दगी होती है शायरी लिखना...
खुद के खंजर से खुद की खुदाई लिखना.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
उस शख्स में बात ही कुछ ऐसी थी,
दिल नहीं देते तो जान चली जाती..😔💔
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
मुझे भी शामिल करो गुनहगारों की महफ़िल में , मैं भी क़ातिल हूँ अपनी हसरतों का , मैंनेभी अपनी ख्वाहिशों को मारा है।
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
મને કીધું હુ તને અાટલી તકલીફ અાપુ છું
મને છોડી દે.
જીંદગી જીવવામાં તકલીફ તો પડે
જીંદગી થોડી છોડી દેવાય
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
દિલ પર એટલા બધા પત્થર મુક્યા છે કે ,,,,તેનાથી એક - બે તાજમહાલ બની જાય ,,,,
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
जिस शक़्स की गलती...
गलती न लगे,
उसे मोहब्बत कहते हैं __!!!!!!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
मै तो फना हो गया उसकी एक 👰🏻झलक 👀देखकर,,!
ना जाने हर रोज़ आईने पर क्या गुजरती होगी..
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
तुम क्या जानो सनम..
क्या होता है
रूह का इश्क
ये तो आत्माओ का
मिलन है
तुम्हारे बस की
बात नही.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
💕काश एक ख्वाहिश
पुरी हो इबादत के बगैर
.
.
.
वो आकर गले लगा ले
मेरी इजाजत के बगैर
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
: मै प्यार हूँ 👉🏻तेरा, मजहब नही..!
यूँ नाम से मेरे, दंगे न किया कर..!!☺
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
👉🏻इश्क़ वो है,
जब मैं 🌌शाम होने पर मिलने का वादा करूँ,
और वो ☀दिन भर... 🌞सूरज के होने का अफ़सोस करे..😔😔
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
कितने सुलझे हुए तरीके से,
मुझको उलझन में डाल जाते हो तुम...
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
है जो 👉🏻तुझमे दम तो दे दे आज इन 😊लबों पे हँसी,
कल तो हम भी ढूँढ लेगे वजह 😊मुस्कुराने की ..💖✨💫
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
પાછલી જીંદગી જીવવા મળે ને સાહેબ,
તો પ્રેમ કરવાનુ જીગર હજુ પણ છે...!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
उम्र भर के आंसू जिंदगी भर का गम
मोह्हबत का कोई बाजार हो तो बता दो
बहुत महंगे बिकेगें हम..💔
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
: हाथ की नब्ज़ काट बैठा हूँ,,,!
शायद 👉🏻तुम 💖दिल से निकल जाओ ख़ून के ज़रिये..
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
कितनी रक़म लगेगी...??
ऐ किराये के क़ातिलों......!!!
.
मुझे इश्क़ का 😔सर क़लम चाहिये........!!!!"
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
મનની તરસ વિશે તમે મને પૂછો નહીં,
દરરોજ હોડી લઈને મૃગજળમાં જાઉ છુ...!!!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
તાકાત શબ્દોમાં નાખો, અવાજમાં નહી.
કારણ કે,
ખેતી વરસાદથી ઊગે છે, પુરથી નહી .
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
શું સપના હશે એ ગરીબ ના.....! જેનો શ્વાસ પણ ફુગ્ગા માં ભરાઇ ને વેચાય છે...!!!!!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
: કેમ તને પ્રેમ ના કરુ 👰🏼 😘 તમે કિસ્મત માં નથી😞 પણ ❤ હૈયાં માં છો એનું શું કરુ😢
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
Ham to dil ka haal likhte he..
Or log shayri samj kar.. Wah wah. Karne lagte he.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
એ જિંદગી જરા હસને ,
સેલ્ફી લેવી છે તારી સાથે.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
: कहीं तुझमें न ढ़ल जाऊँ ...मिला मत यूँ नज़र मुझसे ........!!
नशा जो हो गया चाहत में ...कैसे फिर संभालोगे मुझे ..
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
काश आँसू के साथ उसकी याद भी बह जाती
तो बैठ कर हम एक दिन फुर्सत से बहुत रो लेते.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
एक मोहबत ही ऐसा खेल है..
जो सिख लेता है वही हार जाता है।
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
: #महफ़िलों 👨👩👦👦से निकाल🚶🏻👈 देते है☝ #अक्सर लोग हमें😧..*
कहते ☝🤔है #बन्दा 👉🏻😍ये #रुलाता 😭बहुत है..!!🙂
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
: तेरी याद हर रोज आ जाती है मेरे पास ,
लगता है तुमने बेवफाई नहीं सिखाई इनको..!!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
मेरी आँखों में आँसू नहीं, बस कुछ “नमी” है..
वजह तू नहीं, तेरी ये “कमी” है..
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
હૃદયમાં લાગણી હોવી જોય સાહેબ,
ધક-ધક તો છકડાનું એન્જીન પણ કરે છે...
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
मेरे नाम पे 👉🏻तेरी 😪आँखों में आँसू ????
उफ्फ़...!
ना कर मज़ाक दोस्त इस बात पे जान
भी जा सकती हैं...!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
“તું રિસાય છે ત્યારે હું તરત જ મનાવુ છું…..
તને શું ખબર એટલી ઘડીમાં કેટલું ગુમાવુ છું”……?
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
🙄તારા વિશે જયારે મે 🤔વિચાર્યું નહોતુત્યારે😞હુ એકલો હતો પણ😣આટલો બધો નય…….!!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
સ્નેહ નો સાગર આંખો થી છ્લકાય છે.. હૈયું હેત ના હરખ થી હરખાય છે.. જાણે શું વાત છે તમારા માં એવી કે.. દીલ માં દર્દ છે તોય હોઠ તમારી સામે મલકાય છે.
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
: ❤❤મને એટલી ક્યાં નવરાશ છે કે
હું નસીબનું લખેલું જોઉં ,
બસ મારા મિત્રોનું સ્મિત જોઇને
માની લઉં છું કે હું નસીબદાર છું ❤❤
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
હથીયાર ની શુ જરૂર....
જયારે સાવજ_જેવા દોસ્તો હોય તો..
દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃજે હૌ વાલા...!!
☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺
હજુયે એની આંખ માંથી પ્રેમ નીતરે છે.
ReplyDeleteરેત પર હજુયે એ મારુ નામ ચીતરે છે...!!!
💔💚😰.......✍
nice one....
Deletefirst sing in.. then comment ..
shyari kaya shayr a mokli a khbr to pade..
Nice...bro 👌👌👌
ReplyDeleteThank you bro.
Deleteनज़र ये हमारी कहीं लग ना जाये
ReplyDeleteतुमको,
यही सोच कर तुमको कम देखा करते है ****
#NICE ONE U ARE FIRST ON MY SITE! CoNGratulaTion!#*!
DeleteDekh kar unko tera yun palat jaana..
ReplyDeleteNafrat bata rahi hai tune mahobbat gazab ki thi!